DO NOT MISS

Monday, September 3, 2018

જન્માષ્ટમી આયોજક કાશીપર ગ્રૂપ

આજે કાશીપર ગામ માં જન્માષ્ટમી નો ભવ્ય કાર્યક્રમ ઉજવાયો જેમાં મુખ્યત્વે રથયાત્રા, સ્વાધ્યાય પરિવાર ના યુવાનો દ્વારા પથનાટયમ , મટકીફોડ તેમજ રાસ વગેરે કાર્યક્રમો થયાં...............    જેમાં  વિપુલભાઈ  અણિયારીયા, યોગેશભાઈ  અણિયારીયા, મૂકેશભાઈ  માલકીયા, ગોપાલભાઈ  અણિયારીયા તેમજ ગામના યુવાનો  એ ભાગ લીધેલ








.
 
Copyright © 2018 Aaj Video&Telefilm. Designed by OddThemes - Published By gooyaabitemplates