આજે કાશીપર ગામ માં જન્માષ્ટમી નો ભવ્ય કાર્યક્રમ ઉજવાયો જેમાં મુખ્યત્વે રથયાત્રા, સ્વાધ્યાય પરિવાર ના યુવાનો દ્વારા પથનાટયમ , મટકીફોડ તેમજ રાસ વગેરે કાર્યક્રમો થયાં............... જેમાં વિપુલભાઈ અણિયારીયા, યોગેશભાઈ અણિયારીયા, મૂકેશભાઈ માલકીયા, ગોપાલભાઈ અણિયારીયા તેમજ ગામના યુવાનો એ ભાગ લીધેલ
આજે કાશીપર ગામ માં જન્માષ્ટમી નો ભવ્ય કાર્યક્રમ ઉજવાયો જેમાં મુખ્યત્વે રથયાત્રા, સ્વાધ્યાય પરિવાર ના યુવાનો દ્વારા પથનાટયમ , મટકીફોડ તેમજ રાસ વગેરે કાર્યક્રમો થયાં.............